Amrutras Panch Tulsi Drop (Ark) 30ml

120.00

Sold By: FSSAHD

In stock

(૧). રામ તુલસી  (૨). શ્યામ તુલસી  (૩). વન તુલસી  (૪). શુકલ તુલસી  (૫). લીંબુ તુલસી

આ પાંચ પ્રકારની તુલસીમાંથી વિશેષ પ્રક્રિયાથી અર્ક કાઢી “અમૃતરસ” પંચ તુલસી અર્ક બનાવેલ છે.

આ તુલસી એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ફ્લુ, એન્ટી બાયોટિક, એન્ટિ સેપ્ટિક, એન્ટિ કફ & કોલ્ડ તથા એન્ટિ માઇક્રોબાયલ તરીકે કામ કરે છે.

Compare Report Abuse
65 / 100

Amrutras Panch Tulsi Ark (Drop)

SALE PRICE  120  ||  MRP 280

ફૂડ સપ્લીમેન્ટ શોપઅમૃતરસપંચ તુલસી અર્ક પ્રોડક્ટ એક ફાયદા અનેક…

  • પંચ તુલસી સ્મરણશક્તિ વધારે છે.
  • પંચ તુલસી લોહીમાં રક્તકણો વધારે છે.
  • પંચ તુલસી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે.
  • કાનના દર્દ માટે કાનમાં ૨ થી ૩ પંચ તુલસીના ટીપાં નાંખવા.
  • ભોજન લીધા બાદ પંચ તુલસી લેવાથી પેટ સંબધી બિમારીઓ થતી નથી.
  • દમ તથા ખાંસીના દર્દ માટે પંચ તુલસી રસ, આદુ રસ તથા મધ સાથે લેવો.
  • પંચ તુલસી રસના ૮ થી ૧૦ ટીપાં પાણીમાં નાંખી સ્નાન કરવાથી ચામડીના દર્દમાં રાહત થશે.
  • દાંતના દર્દ, સરદર્દ, ગળાના દર્દ કે અવાજ બેસી જાય તો પંચ તુલસી રસ પાણીમાં લઇ તેના કોગળા કરવા.
  • સફેદ ડાઘની તકલીફમાં ૧૦ મી.લી. નાળીયેર તેલમાં ૨૦ ટીપાં પંચ તુલસીના નાંખી સવારે તથા રાત્રે માલીશ કરવી.
  • અમૃતરસ પંચ તુલસી અર્કના ૨ ટીપાં એક ગ્લાસ પાણીમાં અથવા એક લીટર પાણીમાં ૫ ટીપાં નાખવાથી પાણી વિષાણુ મુક્ત અને સ્વાસ્થ્યવર્ધક બનશે.
  • વાળ સફેદ થવા અને વાળ ખરતા અટકાવવા માટે પંચ તુલસી રસના ૧૦ થી ૧૫ ટીપાં ૨૦ મી.લી. હેર ઓઇલમાં નાંખી તે તેલ માથામાં નાંખવુ.
  • પંચ તુલસી રસના ૩ ટીપાં સાદી ક્રીમમાં નાંખવા તે ક્રીમ સવારે-સાંજે ચામડી પર લગાવવાથી ચામડી સુંદર તથા કોમલ બનશે. આ ક્રીમ પ્રસુતિ પછી સ્ત્રીઓ પેટ પર લગાવશે તો સ્ટ્રેસ માર્ક દૂર થઇ જશે.
  • પંચ તુલસી રસ દિવસમાં ૧૫ થી ૨૦ ટીપા સુધી લઇ શકાય.
  • પૃથ્વી પરનું અદભૂત ઔષધ એટલે અમૃતરસ પંચ તુલસી અર્ક.
  • અમૃતરસ પંચ તુલસી અર્કના પ્રત્યેક ટીપમાં સંપૂર્ણ સ્વસ્થ જીવનનો અહેસાસ…

બધાજ છોડોમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. આયુર્વેદમાં તુલસીને “રસાયણ” તરીકે ઓળખવામાં આવે છે. તુલસી ઉપરના સંશોધનમાં જાણવા મળેલ છે કે તુલસી કેન્સર, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, તણાવ, ઘા પર રુઝ લાવવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા, સોજા, લીવરના રોગો, અલ્સર, પાચન અંગેના રોગ, આર્થારાઇટીસ, ઝેરી ડંખ, શ્વાસોશ્વાસના રોગ, ચામડીના રોગ, દાંતના, કાનના દર્દ વગેરેમાં અત્યંત અસરકારક છે.

પાંચ પ્રકારની તુલસી :

 

(૧). રામ તુલસી  (૨). શ્યામ તુલસી  (૩). વન તુલસી  (૪). શુકલ તુલસી  (૫). લીંબુ તુલસી

આ પાંચ પ્રકારની તુલસીમાંથી વિશેષ પ્રક્રિયાથી અર્ક કાઢી “અમૃતરસ” પંચ તુલસી અર્ક બનાવેલ છે.

આ તુલસી એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ફ્લુ, એન્ટી બાયોટિક, એન્ટિ સેપ્ટિક, એન્ટિ કફ & કોલ્ડ તથા એન્ટિ માઇક્રોબાયલ તરીકે કામ કરે છે.

તુલસીના ફાયદાઃ

 

  • શ્વાસોશ્વાસના રોગોમાં ઉપયોગી છે.
  • દાંત અને ગાળાની તકલીફોમાં રાહત આપે છે.
  • આંખની દ્રષ્ટિમાં સહાયકારક કરે છે.
  • શરીરના કોષોને નવજીવન આપે છે.
  • મન અને શરીરને તણાવમુક્ત કરે છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
  • પાચનશક્તિ સુધારે છે.
  • બ્લ્ડસુગર લેવલ નિયંત્રિત કરવામાં સહાય કરે છે.
  • કોલેસ્ટ્રોલ લેવલ યોગ્ય રાખવામાં મદર્દ કરે છે.
  • ચામડીના રોગોમાં ઉપયોગી છે.

Ready to ship in 3-5 business days from India


Additional information

Weight70 g
Dimensions10 × 6 × 5 cm
Brand

AMRUTRAS

Packs

1 Packs

Weight

30 ml

2 reviews for Amrutras Panch Tulsi Drop (Ark) 30ml

5 star
100%
4 star
0%
3 star
0%
2 star
0%
1 star
0%
Powered by Customer Reviews plugin
  1. 02

    Malini Malini

    amrutras panch tulsi ark I like it. It’s really Mind Blowing Product. Customer support is best.

    1 out of 1 people found this helpful. Was this review helpful to you?
  2. 02

    PATEL SOMABHAI AMBALAL (verified owner)

    I am form Paliyad at GJ. I bought this Product. Which name is Amrutras Panch Tulsi Ark. I Love it. It’s Best Amazing Product. I have old Problem of Cough and Cold. Now Slowly, It’s Give me perfect Result in Cough and Cold. I got Result within 1Month. owner support is best.

    2 out of 2 people found this helpful. Was this review helpful to you?

Only logged in customers who have purchased this product may leave a review.

QR Code

QR Code

Vendor Information

  • Store Name: FSSAHD
  • Vendor: FSSAHD
  • No ratings found yet!

Product Enquiry

Your personal data will be used to support your experience throughout this website, to manage access to your account, and for other purposes described in our privacy policy

See It Styled On Instagram

    No access token

Main Menu