Amrutras Panch Tulsi Ark 30ml Pack of 5
545.00 1,400.00 (-61%)
(૧). રામ તુલસી (૨). શ્યામ તુલસી (૩). વન તુલસી (૪). શુકલ તુલસી (૫). લીંબુ તુલસી
આ પાંચ પ્રકારની તુલસીમાંથી વિશેષ પ્રક્રિયાથી અર્ક કાઢી “અમૃતરસ” પંચ તુલસી અર્ક બનાવેલ છે.
આ તુલસી એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ફ્લુ, એન્ટી બાયોટિક, એન્ટિ સેપ્ટિક, એન્ટિ કફ & કોલ્ડ તથા એન્ટિ માઇક્રોબાયલ તરીકે કામ કરે છે.
Customers who bought this item also bought
-
920.00
1,170.00
- Description
- Shipping
- Specification
- Reviews (0)
- QR Code
- Vendor Info
- More Products
- Other Vendors
- Product Enquiry
5Amrutras Panch Tulsi Ark (Drop) 30ml Pack of 5
SALE PRICE 575 || MRP 1400
ફૂડ સપ્લીમેન્ટ શોપ “અમૃતરસ” પંચ તુલસી અર્ક પ્રોડક્ટ એક ફાયદા અનેક… |
- પંચ તુલસી સ્મરણશક્તિ વધારે છે.
- પંચ તુલસી લોહીમાં રક્તકણો વધારે છે.
- પંચ તુલસી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે.
- કાનના દર્દ માટે કાનમાં ૨ થી ૩ પંચ તુલસીના ટીપાં નાંખવા.
- ભોજન લીધા બાદ પંચ તુલસી લેવાથી પેટ સંબધી બિમારીઓ થતી નથી.
- દમ તથા ખાંસીના દર્દ માટે પંચ તુલસી રસ, આદુ રસ તથા મધ સાથે લેવો.
- પંચ તુલસી રસના ૮ થી ૧૦ ટીપાં પાણીમાં નાંખી સ્નાન કરવાથી ચામડીના દર્દમાં રાહત થશે.
- દાંતના દર્દ, સરદર્દ, ગળાના દર્દ કે અવાજ બેસી જાય તો પંચ તુલસી રસ પાણીમાં લઇ તેના કોગળા કરવા.
- સફેદ ડાઘની તકલીફમાં ૧૦ મી.લી. નાળીયેર તેલમાં ૨૦ ટીપાં પંચ તુલસીના નાંખી સવારે તથા રાત્રે માલીશ કરવી.
- અમૃતરસ પંચ તુલસી અર્કના ૨ ટીપાં એક ગ્લાસ પાણીમાં અથવા એક લીટર પાણીમાં ૫ ટીપાં નાખવાથી પાણી વિષાણુ મુક્ત અને સ્વાસ્થ્યવર્ધક બનશે.
- વાળ સફેદ થવા અને વાળ ખરતા અટકાવવા માટે પંચ તુલસી રસના ૧૦ થી ૧૫ ટીપાં ૨૦ મી.લી. હેર ઓઇલમાં નાંખી તે તેલ માથામાં નાંખવુ.
- પંચ તુલસી રસના ૩ ટીપાં સાદી ક્રીમમાં નાંખવા તે ક્રીમ સવારે-સાંજે ચામડી પર લગાવવાથી ચામડી સુંદર તથા કોમલ બનશે. આ ક્રીમ પ્રસુતિ પછી સ્ત્રીઓ પેટ પર લગાવશે તો સ્ટ્રેસ માર્ક દૂર થઇ જશે.
- પંચ તુલસી રસ દિવસમાં ૧૫ થી ૨૦ ટીપા સુધી લઇ શકાય.
- પૃથ્વી પરનું અદભૂત ઔષધ એટલે અમૃતરસ પંચ તુલસી અર્ક.
- અમૃતરસ પંચ તુલસી અર્કના પ્રત્યેક ટીપમાં સંપૂર્ણ સ્વસ્થ જીવનનો અહેસાસ…
બધાજ છોડોમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. આયુર્વેદમાં તુલસીને “રસાયણ” તરીકે ઓળખવામાં આવે છે. તુલસી ઉપરના સંશોધનમાં જાણવા મળેલ છે કે તુલસી કેન્સર, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, તણાવ, ઘા પર રુઝ લાવવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા, સોજા, લીવરના રોગો, અલ્સર, પાચન અંગેના રોગ, આર્થારાઇટીસ, ઝેરી ડંખ, શ્વાસોશ્વાસના રોગ, ચામડીના રોગ, દાંતના, કાનના દર્દ વગેરેમાં અત્યંત અસરકારક છે.
પાંચ પ્રકારની તુલસી : |
(૧). રામ તુલસી (૨). શ્યામ તુલસી (૩). વન તુલસી (૪). શુકલ તુલસી (૫). લીંબુ તુલસી
આ પાંચ પ્રકારની તુલસીમાંથી વિશેષ પ્રક્રિયાથી અર્ક કાઢી “અમૃતરસ” પંચ તુલસી અર્ક બનાવેલ છે.
આ તુલસી એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ફ્લુ, એન્ટી બાયોટિક, એન્ટિ સેપ્ટિક, એન્ટિ કફ & કોલ્ડ તથા એન્ટિ માઇક્રોબાયલ તરીકે કામ કરે છે.
તુલસીના ફાયદાઃ |
|
|
Ready to ship in 3-5 business days from India
Additional information
Weight | 350 g |
---|---|
Dimensions | 15 × 15 × 15 cm |
Brand | AMRUTRAS |
Packs | 1 Packs |
Weight | 30 ml |
Only logged in customers who have purchased this product may leave a review.
QR Code

Vendor Information
- Store Name: FSSAHD
- Vendor: FSSAHD
- No ratings found yet!
-
277.00
320.00 -
165.00
220.00 -
165.00
220.00 -
169.00
225.00 -
472.00
545.00
Reviews
There are no reviews yet.